ઈસુને કેવી રીતે અનુસરવું
Video not available
તમારા નવા જીવનના ૪ સંબંધોને સમજાવતો આ મહત્વપૂર્ણ વિડિઓ જુઓ
નીચેના વિભાગો, તમને ઈસુના અનુયાયી (શિષ્ય) હોવાનો અર્થ શું છે તે શીખવશે
ચોપડોતમે જોશો કે કેવી રીતે ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે અને સરળ બાબતો કરીને મોટી અસર ઉપજાવે છે.
શિષ્ય બનવાનો, શિષ્ય બનાવવાનો અને ચર્ચ શું છે તેનો સાર શોધી કાઢો.
ઈસુનો માત્ર એક શિષ્ય જ નહીં, પરંતુ સમગ્ર આધ્યાત્મિક કુટુંબો કે જેઓ આવનારી પેઢીઓ સુધી ગુણાત્મક થાય છે, તેમને શિષ્ય બનાવવાની એક સરળ રીત શીખો.
ઈશ્વર રોજબરોજના શિષ્યોને ઈસુ જેવા બનાવે છે તે ચાર મુખ્ય રીતો તમે શોધી કાઢશો.
પ્રાર્થના
શિષ્ય હોવાનો અર્થ એ છે કે આપણે ઈશ્વર પાસેથી સાંભળીએ છીએ અને આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ.
જુઓ, પ્રાર્થનામાં વિતાવવો એક કલાકનો સમય કેટલો સરળ છે.
તમને અન્ય લોકો માટે પ્રાર્થના કરવાની રીતોની યાદ અપાવવા માટે એક સરળ સંજ્ઞાસૂચિનો અભ્યાસ કરો.
બાઇબલ વાંચન
દૈનિક બાઇબલ અભ્યાસ માટેનું એક સાધન, જે તમને ઈશ્વરના શબ્દને સમજવા, તેનું પાલન કરવા અને સુવાર્તામાં મદદ કરે છે.
શિષ્યો શું જાણે છે તે મહત્ત્વનું છે- પરંતુ તેઓ જે જાણે છે તેનું તેઓ શું કરે છે તે વધારે મહત્ત્વનું છે.
સમુદાય
3/3ના જૂથ એ ઈસુના શિષ્યોને મળવાનો, પ્રાર્થના કરવાનો, શીખવાનો, વૃદ્ધિ કરવાનો, સંગત કરવાનો અને તેઓ જે શીખ્યા છે તેનું પાલન કરવાની અને બીજાની જણાવવાની પ્રેક્ટિસ કરવાનો એક માર્ગ છે. 3/3 નું આ રીતે જૂથ માત્ર એક નાનું જૂથ જ નહીં, પણ એક નાનું ચર્ચ છે.
એક જ લિંગના બે કે ત્રણ લોકો માટે સાપ્તાહિક મળવાનું અને સારી રીતે ચાલતા ક્ષેત્રોમાં એકબીજાને પ્રોત્સાહિત કરવા અને સુધારણાની જરૂર હોય તેવા ક્ષેત્રોને જાહેર કરવા માટેનું એક સાધન.
કેવી રીતે જઈને અને રહીને ઈસુની આજ્ઞાનું પાલન કરવું તે શીખો.
ઈસુ સાથેના આપણા ઘનિષ્ઠ જોડાણ અને ચાલુ સંબંધોની ઉજવણી કરવાની આ એક સરળ રીત છે. ઉજવણી કરવાની એક સરળ રીત શીખો.
ઈસુએ કહ્યું, જાઓ અને સર્વ દેશોનાઓને શિષ્યો બનાવો. તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. પિતા, પુત્ર તથા પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. આને વ્યવહારમાં કેવી રીતે મૂકવું તે શીખો.
બલિદાન અને વેદના
જાણો કે ઈશ્વરની વ્યવસ્થા કેવી રીતે દુનિયાથી અલગ છે. જેઓ પોતાને જે મળ્યું છે તેનાથી જેઓ વફાદાર હોય તેમનામાં ઈશ્વર વધારે રોકાણ કરે છે.
ઈશ્વરનું રાજ્ય ક્યાં નથી તે જોવાનું શરૂ કરો. આ સામાન્ય રીતે એવી જગ્યાઓ હોય છે જ્યાં ઈશ્વર સૌથી વધુ કામ કરવા માગે છે.
પછી ઈસુ તેઓની પાસે આવ્યો અને કહ્યું,આકાશમાં તથા પૃથ્વી પર સર્વ અધિકાર માણે અપાયોછે, એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસમાં આપતા જાઓ; મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.
બીજાઓને તમારી સાથે ઈસુની આજ્ઞાનું પાલન કરવા અને તેને અનુસરવાનું શીખવવું
બતક અને શિષ્ય બનાવવા સાથે શું સંબંધ છે તે જાણો.
તાલીમ ચક્ર શીખો અને તે શિષ્ય બનાવવા પર કેવી રીતે લાગુ પડે છે તે ધ્યાનમાં લો.
જુઓ કે કેવી રીતે શિષ્ય બનાવવું એક પછી એક હોવું જરૂરી નથી. એક જ સમયે ઘણી બાબતો બની શકે છે.
ગુણાત્મક કરવું અને ઝડપથી ગુણાત્મક કરવો એ વધુ મહત્વનું છે. જુઓ, ગતિ શા માટે મહત્ત્વની છે.
ઈસુ વિશે તમે જે જાણો છો તે લોકો સાથે વાત કરવી
તમને તમારા સંબંધોના સારા કારભારી બનવામાં મદદ કરવા માટે રચાયેલ એક સાધન.
માનવજાતથી શરૂઆત કરીને આ યુગના અંત સુધી ઈશ્વરના શુભ સમાચારને જણાવવા તેની રીત શીખો.
ઈસુએ તમારા જીવનમાં કેવી અસર કરી છે તે જણાવીને ત્રણ મિનિટમાં તમારી સાક્ષીને કેવી રીતે જણાવવી તે શીખો.
ઈસુ વિશે જે લોકો જાણતા ન નથી તેવા લોકો સાથે વાત કરવી
જાણો કે શાંતિવાળી વ્યક્તિ કોણ હોઈ શકે છે અને જ્યારે તમને તે વ્યક્તિ મળી ગઈ છે ત્યારે કેવી રીતે જાણવું.
બીજાઓ માટે પ્રાર્થના કરવી તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાની આ એક સરળ રીત છે. અને તે કેવું લાગે છે તેવું જ છે - ચાલતાં ઈશ્વરને પ્રાર્થના કરવી!
આ એક એવું જૂથ છે જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ 3/3 જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે અને શરૂ કરી રહ્યા છે. તે 3/3ની પધ્ધિતને પણ અનુસરે છે અને તમારા ક્ષેત્રમાં ઈશ્વરના કાર્યની આધ્યાત્મિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવાનો એક શક્તિશાળી માર્ગ છે.
એક શક્તિશાળી સાધન જેનો ઉપયોગ તમે તમારી પોતાની શક્તિ અને નબળાઈઓનું ઝડપથી મૂલ્યાંકન કરવા માટે કરી શકો છો જ્યારે તે ગુણાત્મક શિષ્યો બનાવવાની વાત આવે છે.
આગેવાનનું એક એવું જૂથ છે કે જેને આગેવાની કરવા માટે કહેવામાં આવે છે તે સેવા આપવાની પ્રેક્ટિસ કરીને તેમનું આગેવાની વિકસાવી શકે છે.
જાણો કે કેવી રીતે ગુણાત્મક કરતા ચર્ચો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક વિસ્તૃત, આધ્યાત્મિક પરિવાર તરીકે સાથે મળીને જીવન જીવે છે.