બીજાઓ સાથે વહેંચી રહ્યા છીએ
જ્યારે આપણે,પ્રભુએ આપણી સાથે જે જણાવ્યું છે તેનું પાલન કરવા અને જણાવવા માટે વફાદાર હોઈએ છીએ, ત્યારે તે હજી પણ વધુ જણાવવાનું વચન આપે છે.
ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
તમે જોશો કે કેવી રીતે ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે અને સરળ બાબતો કરીને મોટી અસર ઉપજાવે છે.
શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા
શિષ્ય બનવાનો, શિષ્ય બનાવવાનો અને ચર્ચ શું છે તેનો સાર શોધી કાઢો.
ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે
શિષ્ય હોવાનો અર્થ એ છે કે આપણે ઈશ્વર પાસેથી સાંભળીએ છીએ અને આપણે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરીએ છીએ.
SOAPS બાઇબલ વાંચન
દૈનિક બાઇબલ અભ્યાસ માટેનું એક સાધન, જે તમને ઈશ્વરના શબ્દને સમજવા, તેનું પાલન કરવા અને સુવાર્તામાં મદદ કરે છે.
જવાબદાર જૂથો
એક જ લિંગના બે કે ત્રણ લોકો માટે સાપ્તાહિક મળવાનું અને સારી રીતે ચાલતા ક્ષેત્રોમાં એકબીજાને પ્રોત્સાહિત કરવા અને સુધારણાની જરૂર હોય તેવા ક્ષેત્રોને જાહેર કરવા માટેનું એક સાધન.
ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી
ઈશ્વર રોજબરોજના શિષ્યોને ઈસુ જેવા બનાવે છે તે ચાર મુખ્ય રીતો તમે શોધી કાઢશો.
કેવી રીતે તમે પ્રાર્થનામાં એક કલાક ગાળો છો
જુઓ, પ્રાર્થનામાં વિતાવવો એક કલાકનો સમય કેટલો સરળ છે.
સંબંધાત્મક કારભારીપણું– 100ની યાદી
તમને તમારા સંબંધોના સારા કારભારી બનવામાં મદદ કરવા માટે રચાયેલ એક સાધન.
રાજ્યની અર્થવ્યવસ્થા
જાણો કે ઈશ્વરની વ્યવસ્થા કેવી રીતે દુનિયાથી અલગ છે. જેઓ પોતાને જે મળ્યું છે તેનાથી જેઓ વફાદાર હોય તેમનામાં ઈશ્વર વધારે રોકાણ કરે છે.
સુવાર્તા અને કેવી રીતે સુવાર્તા આપવી
માનવજાતથી શરૂઆત કરીને આ યુગના અંત સુધી ઈશ્વરના શુભ સમાચારને જણાવવા તેની રીત શીખો.
બાપ્તિસ્મા અને કેવી રીતે તે કરી શકાય
ઈસુએ કહ્યું, જાઓ અને સર્વ દેશોનાઓને શિષ્યો બનાવો. તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. પિતા, પુત્ર તથા પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. આને વ્યવહારમાં કેવી રીતે મૂકવું તે શીખો.
તમારી 3 મિનિટની સાક્ષી તૈયાર કરો
ઈસુએ તમારા જીવનમાં કેવી અસર કરી છે તે જણાવીને ત્રણ મિનિટમાં તમારી સાક્ષીને કેવી રીતે જણાવવી તે શીખો.
દર્શન આપવું,મોટામાં મોટો આશીર્વાદ
ઈસુનો માત્ર એક શિષ્ય જ નહીં, પરંતુ સમગ્ર આધ્યાત્મિક કુટુંબો કે જેઓ આવનારી પેઢીઓ સુધી ગુણાત્મક થાય છે, તેમને શિષ્ય બનાવવાની એક સરળ રીત શીખો.
બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી
બતક અને શિષ્ય બનાવવા સાથે શું સંબંધ છે તે જાણો.
ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો
ઈશ્વરનું રાજ્ય ક્યાં નથી તે જોવાનું શરૂ કરો. આ સામાન્ય રીતે એવી જગ્યાઓ હોય છે જ્યાં ઈશ્વર સૌથી વધુ કામ કરવા માગે છે.
પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી
ઈસુ સાથેના આપણા ઘનિષ્ઠ જોડાણ અને ચાલુ સંબંધોની ઉજવણી કરવાની આ એક સરળ રીત છે. ઉજવણી કરવાની એક સરળ રીત શીખો.
કેવી રીતે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી જોઇએ
બીજાઓ માટે પ્રાર્થના કરવી તે ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવાની આ એક સરળ રીત છે. અને તે કેવું લાગે છે તેવું જ છે - ચાલતાં ઈશ્વરને પ્રાર્થના કરવી!
શાંતિનો પુત્ર અને કેવી રીતે તેને શોધવો
જાણો કે શાંતિવાળી વ્યક્તિ કોણ હોઈ શકે છે અને જ્યારે તમને તે વ્યક્તિ મળી ગઈ છે ત્યારે કેવી રીતે જાણવું.
જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે
શિષ્યો શું જાણે છે તે મહત્ત્વનું છે- પરંતુ તેઓ જે જાણે છે તેનું તેઓ શું કરે છે તે વધારે મહત્ત્વનું છે.
પ્રાર્થનાની BLESS પદ્ધતિ
તમને અન્ય લોકો માટે પ્રાર્થના કરવાની રીતોની યાદ અપાવવા માટે એક સરળ સંજ્ઞાસૂચિનો અભ્યાસ કરો.
3/3/ જૂથની સભાનો નમૂનો
3/3ના જૂથ એ ઈસુના શિષ્યોને મળવાનો, પ્રાર્થના કરવાનો, શીખવાનો, વૃદ્ધિ કરવાનો, સંગત કરવાનો અને તેઓ જે શીખ્યા છે તેનું પાલન કરવાની અને બીજાની જણાવવાની પ્રેક્ટિસ કરવાનો એક માર્ગ છે. 3/3 નું આ રીતે જૂથ માત્ર એક નાનું જૂથ જ નહીં, પણ એક નાનું ચર્ચ છે.
શિષ્યોને પરિપક્વ બનાવવાનું તાલીમ ચક્ર
તાલીમ ચક્ર શીખો અને તે શિષ્ય બનાવવા પર કેવી રીતે લાગુ પડે છે તે ધ્યાનમાં લો.
આગેવાનીના એકમો
આગેવાનનું એક એવું જૂથ છે કે જેને આગેવાની કરવા માટે કહેવામાં આવે છે તે સેવા આપવાની પ્રેક્ટિસ કરીને તેમનું આગેવાની વિકસાવી શકે છે.
બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો
જુઓ કે કેવી રીતે શિષ્ય બનાવવું એક પછી એક હોવું જરૂરી નથી. એક જ સમયે ઘણી બાબતો બની શકે છે.
ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે
ગુણાત્મક કરવું અને ઝડપથી ગુણાત્મક કરવો એ વધુ મહત્વનું છે. જુઓ, ગતિ શા માટે મહત્ત્વની છે.
હંમેશા બે મંડળીના સહભાગી
કેવી રીતે જઈને અને રહીને ઈસુની આજ્ઞાનું પાલન કરવું તે શીખો.
પ્રશિક્ષણની તપાસયાદી
એક શક્તિશાળી સાધન જેનો ઉપયોગ તમે તમારી પોતાની શક્તિ અને નબળાઈઓનું ઝડપથી મૂલ્યાંકન કરવા માટે કરી શકો છો જ્યારે તે ગુણાત્મક શિષ્યો બનાવવાની વાત આવે છે.
માળખામાં આગેવાની
જાણો કે કેવી રીતે ગુણાત્મક કરતા ચર્ચો એકબીજા સાથે જોડાયેલા રહે છે અને એક વિસ્તૃત, આધ્યાત્મિક પરિવાર તરીકે સાથે મળીને જીવન જીવે છે.
મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો
આ એક એવું જૂથ છે જેમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ 3/3 જૂથોનું નેતૃત્વ કરી રહ્યા છે અને શરૂ કરી રહ્યા છે. તે 3/3ની પધ્ધિતને પણ અનુસરે છે અને તમારા ક્ષેત્રમાં ઈશ્વરના કાર્યની આધ્યાત્મિક તંદુરસ્તીનું મૂલ્યાંકન કરવાનો એક શક્તિશાળી માર્ગ છે.
ચાર પ્રકારની જમીનનું સાધન
ચાર ક્ષેત્રો ને દર્શાવતો એક ચાર્ટ એ વર્તમાન પ્રયત્નોની સ્થિતિ અને તેની આસપાસની કાર્ય પ્રવૃત્તિને પ્રતિબિંબિત કરવા માટે આગેવાન જૂથ દ્વારા ઉપયોગમાં લેવાતું એક સરળ સાધન છે.
પેઢીગત નક્શાનું આલેખન
આગેવાન નેતાઓને તેમની આસપાસના વિકાસને સમજવામાં મદદ કરવા માટે પેઢીઓનું સર્વે એ એક બીજું સરળ સાધન છે.
સુવાર્તા રજૂઆત માટેના ૩વર્તુળ
૩=વર્તુળો સુવાર્તાની પ્રસ્તુતિ એ એક સરળ ઉદાહરણનો ઉપયોગ કરીને સુવાર્તાને કહેવાની એક રીત છે જે કાગળના ટુકડા પર દોરી શકાય છે.