50+ભાષાઓ

શિષ્ય બનાવવુંતાલીમઈસુના અનુયાયીઓના જૂથો માટે

મફત રજીસ્ટેશન મુક્ત

સાથે મળીને .......ઈસુ જેવા બની રહ્યા છીએ

ઝાંખી

  • જૂથ ચર્ચાઓ
  • સ્વયં-સુવિધાઓ
  • અભ્યાસ આધારિત
  • 32 ખ્યાલો અને કુશળતાઓ
  • 20 કલાકની તાલીમ
Group doing Zúme

મફત. ગમે ત્યારે. ગમે ત્યાં.

આમાંની સમજ મેળવો...

Being a disciple

શિષ્ય હોવું

  • શિષ્ય એટલે શું?
  • ચર્ચ એટલે શું?
  • આધ્યાત્મિક વિકાસ માટેની ચાવીઓ
  • વ્યક્તિગત બાઇબલનો અભ્યાસ
  • મજબૂત પ્રાર્થનાનું જીવન
  • આજ્ઞાંકિત વિશ્વાસની શક્તિ
Making disciples

શિષ્યો બનાવવું

  • ઈશ્વરની વાત બીજાને જણાવી રહ્યા છીએ
  • તમારી સાક્ષી જણાવવી
  • જોડાયેલ શોધકો
  • ગુણાત્મકનું દર્શન
  • નાના ચર્ચની આગેવાનA1094ની
  • બીજાને તાલીમ આપી રહ્યા છે

સામાન્ય લોકો. સરળ પગલાં.

Zúme video

તે કેવી રીતે કાર્ય કરે છે

ફ્રી રજીસ્ટ્રેશન તમને બધી તાલીમ સામગ્રી અને ઓનલાઇન પ્રશિક્ષણની સંપૂર્ણ માહિતી આપે છે.

સૂચનાત્મક વિડિયો તમારા જૂથને શિષ્યોને ગુણાત્મક કરવાના મૂળભૂત સિદ્ધાંતો સમજવામાં મદદ કરે છે.

જૂથ ચર્ચાઓ તમારા જૂથને શું વહેંચવામાં આવી રહ્યું છે તેના દ્વારા વિચારવામાં મદદ કરે છે.

સરળ તેયારી તમારા જૂથને તમે જે શીખી રહ્યા છો તેને અમલમાં મૂકવામાં મદદ કરે છે.

સત્રને પડકારો તમારા જૂથને સત્રો વચ્ચે શીખવાનું અને વિકસિત કરવામાં મદદ કરે છે.

તમારી પોતાની તાલીમ બનાવો

Gather a group

થોડા મિત્રો ભેગા કરો અથવા હાલના નાના જૂથ સાથે અભ્યાસ શરુ કરો. તમારું પોતાનું તાલીમ જૂથ બનાવો અને તમારી પ્રગતિનું નિરિક્ષણ કરો.

બનાવો

તાલીમમાં જોડવ

Join a training group

જો તમે અત્યારે એક જૂથ એકઠું ન કરી શકો, તો અનુભવી ઝુમ પ્રશિક્ષકની આગેવાની હેઠળના અમારા ઑનલાઇન તાલીમ જૂથોમાંના એક જૂથમાં જોડાવાનું વિચારો.

જોડાવ

પ્રશિક્ષકની વિનંતી

Request a coach

અમે તમને નિ:શુલ્ક ઝુમ પ્રશિક્ષકની સાથે જોડી શકીએ છીએ, જે તમને તાલીમ સમજવામાં અને ફળદાયી શિષ્ય બનવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.

મદદ મેળવો

સાચા લોકો... વાસ્તવિક વાર્તાઓ.

Real people

મેં વર્ષો સુધી બાઇબલ અભ્યાસ અને ચર્ચમાં વફાદારીથી હાજરી આપી હતી, પણ મને કોઈ રીતે મારા શિષ્યનાં સરળ સત્યો સમજાયા નહોતાં, જે મને અહીં ઝુમમાં જોવા મળ્યાં હતાં. ~ C

આ કામ કોઈ પણ કરી શકે છે. તમારે કોઈ વિશેષ કૌશલ્યની અથવા તાલીમની જરૂર નથી. ~ J

આ તે બધા શિષ્યો માટે છે જેઓ મહાન આદેશનું પાલન કરવા માગે છે. ઝુમ તાલીમ સામાન્ય ખ્રિસ્તી જીવનશૈલીની રૂપરેખા આપે છે. ~ D

આ ખ્યાલો અને કૌશલ્ય એ આપણા ચર્ચ અને વિશ્વ પરના આપણા પ્રભાવને પરિવર્તિત કર્યું. ~ R

ઝુમ = યીસ્ટ

ગ્રીકમાં ઝુમનો અર્થ થાય છે યીસ્ટ. માત્થી ૧૩:૩૩માં ઈસુને આ કહેતા ટાંકવામાંઆવ્યું છે: "તેણે તેઓને બીજું દ્રષ્ટાંત કહુયું કે આકાશનું રાજ્ય ખમીર જેવું છે કે, જેને એક સ્ત્રીએ લઈને ત્રણ માપ લોટમાં મેળવી દીધું , એટલે સુધી કે તે બધો ખમીરવાળો થઈ ગયો ." આ બાબત દર્શાવે છે કે સામાન્ય લોકો સામાન્ય સંસાધનોનો ઉપયોગ કરીને ઈશ્વરના રાજ્ય માટે કેવી રીતે અસાધારણ અસર કરી શકે છે. ઝુમનો હેતુ સામાન્ય વિશ્વાસીઓને આપણી પેઢીના ગુણાત્મકના શિષ્યો સાથે વિશ્વને સંતૃપ્ત કરવા માટે સજ્જ અને સશક્ત બનાવવાનો છે.

તમારા આગામી પગલાં લેવા માટે તૈયાર છો?

Register

મફત રજિસ્ટ્રેશન.

Gather a group

એક ગ્રુપ ભેગું કરો.

Change the world

દુનિયા બદલો.

શરૂ કરો