tool

સંબંધાત્મક કારભારીપણું– 100ની યાદી

આ પાનું શેર કરો

ઈશ્વરે અગાઉથી આપણને સંબંધો આપ્યા છે, તેથી આપણે “જઇને શિષ્યો બનાવવાની” જરૂર છે. તેઓ તો આપણું કુટુંબ, મિત્રો,પડોશીઓ, સાથી કાર્યકરો અને સહાધ્યાયીઓ છે – તેઓ તો એવા લોકો છે, જેમને આપણે આપણે જાણીએ છીએ અથવા હમણાં જ મળ્યા છીએ. ઈશ્વરે આપણા જીવનમાં અગાઉથી જે લોકોને મૂક્યાં છે તેમને વિશ્વાસુ રહેવું તે શિષ્યોની ગુણાત્મક વૃદ્ધિ કરવા માટેનું પ્રથમ પગલું છે. તેની શરૂઆત યાદી બનાવવાનું સરળ પગલું ભરવાથી થાય છે.

List of 100

૧૦૦ની યાદી ડાઉનલોડ કરો, તેની પ્રિન્ટ લો અને ઈશ્વરે તમને જે સંબંધ આપ્યો છે તેને સારી રીતે સમજવા માટે તે યાદી ભરો.

તમારી જાતને પૂછો

  • આ યાદીમાંથી હવે પછીના 24 કલાકમાં કોને તમે તમારી સાક્ષી અથવા ઈશ્વરની વાત કહેશો?
    • તમે આ યાદીની સમીક્ષા કરી શકો અને તમારા વ્યક્તિગત નેટવર્કમાં આત્મિક રીતે જોડાવા માટેના પગલાં લો તે માટે અઠવાડિયાનો નિયમિત સમય કયો છે?

આજે જ ઝુમ તાલીમ શરૂ કરો

આ સંપૂર્ણપણે નિ:શુલ્ક છે, અને તમે કોઈ પણ સમયે શરૂ કરી શકો છો—તમે જ્યાં હો ત્યાંથી, તમારી પોતાની ગતિએ આગળ વધો.

મફત રજીસ્ટેશન મુક્ત