ઝુમ તાલીમથી શરૂઆત કરો
તમારી પોતાની તાલીમ બનાવો
થોડા મિત્રો ભેગા કરો અથવા હાલના નાના જૂથ સાથે અભ્યાસ શરુ કરો. તમારું પોતાનું તાલીમ જૂથ બનાવો અને તમારી પ્રગતિનું નિરિક્ષણ કરો.
બનાવોતાલીમમાં જોડવ
જો તમે અત્યારે એક જૂથ એકઠું ન કરી શકો, તો અનુભવી ઝુમ પ્રશિક્ષકની આગેવાની હેઠળના અમારા ઑનલાઇન તાલીમ જૂથોમાંના એક જૂથમાં જોડાવાનું વિચારો.
જોડાવપ્રશિક્ષકની વિનંતી
અમે તમને નિ:શુલ્ક ઝુમ પ્રશિક્ષકની સાથે જોડી શકીએ છીએ, જે તમને તાલીમ સમજવામાં અને ફળદાયી શિષ્ય બનવામાં મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
મદદ મેળવોઅભ્યાસક્રમની ઝાંખી
અભ્યાસક્રમ ના ખ્યાલો
આ સ્વ-સુવિધાયુક્ત અભ્યાસક્રમમાં, તમે અને તમારું તાલીમ જૂથ નીચેના કાર્યક્ષેત્રોમાં તમારી કૌશલ્ય અને જ્ઞાનને વિકસાવવા માટે ટૂંકી વિડિઓ, ચર્ચાના પ્રશ્નો અને સરળ વારંવાર ઉપયોગ કરશો:
શિષ્યપણાના ખ્યાલો
- ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે
- શિષ્ય અને ચર્ચની સરળ વ્યાખ્યા
- આધ્યાત્મિક શ્વાસોચ્છવાસ એટલે સાંભળવું અને ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું
- ઉપભોક્તા વિરુદ્ધ ઉત્પાદક જીવનશૈલી
- આધ્યાત્મિક વ્યવસ્થા
- બતકની માફક શિષ્યપણું - તરત જ નેતૃત્વ
- ઈશ્વરનું રાજ્ય ક્યાં નથી તે જોવા માટે આંખો
- શાંતિની વ્યક્તિ અને એકને કેવી રીતે શોધવી તે
- જ્ઞાન કરતાં વફાદારી વધુ સારી છે
- આગેવાનનું જૂથ
- બિન-અનુક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો
- ગુણાત્મકની ગતિની બાબતો
- હંમેશા ચર્ચનો બીજો ભાગ
- માળખામાં નેતાગીરી
- માર્ગદર્શન આપનાર જૂથો
આધ્યાત્મિક સાધનાઓ
- S.O.A.P.S. બાઇબલ અભ્યાસ
- જવાબદારી પૂર્ણ જૂથો
- પ્રાર્થનામાં એક કલાક કેવી રીતે વિતાવવો
- ૧૦૦ - કારભારીઓની યાદી
- સુવાર્તા અને તેને કેવી રીતે જણાવવી
- બાપ્તિસ્મા અને કેવી રીતે આપવું તે
- તમારી 3 મિનિટની સાક્ષી તૈયાર કરો
- દર્શન અને સૌથી મોટો આશીર્વાદ
- પ્રભુ ભોજન અને તેને તેમાં કેવી રીતે દોરી જવું
- પ્રાર્થના યાત્રા અને તેનું આયોજન કેવી રીતે કરવું
- આશીર્વાદ પ્રાર્થનાની પધ્ધતિ
- ૩/૩ જૂથની પધ્ધતિ
- પરિપક્વ શિષ્યો માટે તાલીમ ચક્ર
- ત્રણ મહિનાની યોજના
- પ્રશિક્ષણની યાદી
- ચાર ક્ષેત્રોનું સાધન
- પેઢીઓ નું સર્વે
- 3-વર્તુળો સુવાર્તાની પ્રસ્તુતિ
તાલીમનું સમયપત્રક
ઝુમ 20 કલાકની તાલીમ છે. પરંતુ તે ૨૦ કલાક તમારા તાલીમ જૂથની ઉપલબ્ધતાના આધારે અલગ રીતે ભાગ કરી શકાય છે.
૧૦ સત્રો
મૂળ ઝુમ અભ્યાસક્રમ પધ્ધતિ 10 બે કલાકના સત્રનું છે. દરેક સત્ર વ્યવહારુ આજ્ઞાંકિતતાનાં પગલાં અને સત્રો વચ્ચે વહેંચવાની રીતો સાથે પૂર્ણ થાય છે. આ પધ્ધતિ ઘણીવાર અઠવાડિયામાં એકવાર ૧૦ અઠવાડિયા સુધી ચલાવવામાં આવે છે.
૨૦ સત્રો
ખ્યાલો અને કૌશલ્યોમાં યોગ્યતા પ્રાપ્ત કરવા માટે વધુ તક સાથે લાંબા સમય સુધી ધીમી ગતિના અભ્યાસક્રમ માટે, 20 સત્રની પધ્ધતિમાં દરેક ખ્યાલો અને સાધનો માટે વધુ પ્રેક્ટિસ કરવાની તકો છે.
સઘન
ઝુમને 4 કલાકના 5 અડધા દિવસના વિભાગમાં ભેગું કરી શકાય છે. આ શુક્રવારની સાંજ (૪ કલાક) અને આખો દિવસ શનિવાર (૮ કલાક) અને આખો દિવસ રવિવાર (૮ કલાક) સાથે કરી શકાય છે.
શું જરૂરી છે?
અભ્યાસક્રમ માટે જરૂરી:
- •એક એવી વ્યક્તિ જે મીટિંગના સમય અને સ્થળને (સંભવિતપણે તમે) સુવિધા આપે છે, ફોલો-અપ ચર્ચાને માર્ગદર્શન આપે છે અને પગલાંના સંકેતોને સરળ બનાવે છે.
- •અભ્યાસક્રમમાં ક્ષમતાઓ અને સાધનો શીખવા અને પ્રેક્ટિસ કરવામાં ૨૦ કલાક ગાળવાની ખાત્રી.
- •ઓછામાં ઓછા 3 લોકો, પરંતુ આદર્શ રીતે 12 થી ઓછા લોકો.
અભ્યાસક્રમ માટે જરૂરી નથી:
- ×કોઈ અભ્યાસક્રમમાં આગેવાની કરવા માટે વિશેષ પરવાનગીની જરૂર નથી! ઝુમ સ્વ-સુવિધાજનક, સ્વ-પ્રારંભિક છે, અને તમે આજથી જ પ્રારંભ કરી શકો છો.
- ×તમારા જૂથના બાકીના ભાગો કરતાં વધુ જ્ઞાન અથવા અનુભવની જરૂર નથી! જો તમે હવે પછી ક્લિક કરી શકો, તો તમે ઝુમ તાલીમનું નેતૃત્વ કરી શકો છો.