પ્રશિક્ષણની યાદી
દરેક તાલીમ સાધન અથવા ખ્યાલ માટે HOST (સાંભળ્યું, પાલન કર્યું, શેર કર્યું, તાલીમ આપી) માં તમારી પ્રગતિને ચિહ્નિત કરો. જે સાધનોમાં MAWL વપરાય છે, તેમાં જ્યાં લાગુ પડે ત્યાં Model, Assist, Watch, અને Launch ને ચિહ્નિત કરો. શ્રેષ્ઠ ફિટ માટે લેન્ડસ્કેપમાં પ્રિન્ટ કરો.
| # | તાલીમ સાધન / સંકલ્પના | HOST | MAWL | ||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| H | O | S | T | M | A | W | L | ||
| 1 | ઈશ્વર સામાન્ય લોકોનો ઉપયોગ કરે છે | — | — | — | — | ||||
| 2 | શિષ્ય અને મંડળીની સરળ વ્યાખ્યા | — | — | — | — | ||||
| 3 | ઈશ્વરનું સાંભળવું અને આજ્ઞાપાલન કરવું એ તો આત્મિક શ્વાસોચ્છવાસ છે | — | — | — | — | ||||
| 4 | SOAPS બાઇબલ વાંચન | ||||||||
| 5 | જવાબદાર જૂથો | ||||||||
| 6 | ઉપભોક્તા વિ. નિર્માતાની જીવનશૈલી | — | — | — | — | ||||
| 7 | કેવી રીતે તમે પ્રાર્થનામાં એક કલાક ગાળો છો | ||||||||
| 8 | સંબંધાત્મક કારભારીપણું– 100ની યાદી | ||||||||
| 9 | રાજ્યની અર્થવ્યવસ્થા | — | — | — | — | ||||
| 10 | સુવાર્તા અને કેવી રીતે સુવાર્તા આપવી | ||||||||
| 11 | બાપ્તિસ્મા અને કેવી રીતે તે કરી શકાય | ||||||||
| 12 | તમારી 3 મિનિટની સાક્ષી તૈયાર કરો | ||||||||
| 13 | દર્શન આપવું,મોટામાં મોટો આશીર્વાદ | ||||||||
| 14 | બતકના બચ્ચાંના ઉદાહરણ મુજબ શિષ્યપણું– તરત જ દોરવણી આપવી | — | — | — | — | ||||
| 15 | ક્યાં રાજ્ય નથી તે જોનાર આંખો | — | — | — | — | ||||
| 16 | પ્રભુભોજન અને કેવી રીતે તેમાં આગેવાની આપવી | ||||||||
| 17 | કેવી રીતે ચાલતાં-ચાલતાં પ્રાર્થના કરવી જોઇએ | ||||||||
| 18 | શાંતિનો પુત્ર અને કેવી રીતે તેને શોધવો | — | — | — | — | ||||
| 19 | જ્ઞાન કરતાં વિશ્વાસુપણું સારું છે | — | — | — | — | ||||
| 20 | પ્રાર્થનાની BLESS પદ્ધતિ | ||||||||
| 21 | 3/3/ જૂથની સભાનો નમૂનો | ||||||||
| 22 | શિષ્યોને પરિપક્વ બનાવવાનું તાલીમ ચક્ર | ||||||||
| 23 | આગેવાનીના એકમો | — | — | — | — | ||||
| 24 | બિનક્રમિક વૃદ્ધિની અપેક્ષા રાખો | — | — | — | — | ||||
| 25 | ગુણાત્મક વૃદ્ધિની ઝડપ મહત્વની છે | — | — | — | — | ||||
| 26 | હંમેશા બે મંડળીના સહભાગી | ||||||||
| 27 | ત્રણ મહિનાની યોજના | — | — | — | — | ||||
| 28 | પ્રશિક્ષણની તપાસયાદી | — | — | — | — | ||||
| 29 | માળખામાં આગેવાની | — | — | — | — | ||||
| 30 | મિત્રોનું માર્ગદર્શન કરતા જૂથો | — | — | — | — | ||||
| 31 | ચાર પ્રકારની જમીનનું સાધન | ||||||||
| 32 | પેઢીગત નક્શાનું આલેખન | ||||||||
| 33 | સુવાર્તા રજૂઆત માટેના ૩વર્તુળ | ||||||||
MAWL કૉલમોમાં ડેશ (—) નો અર્થ એ છે કે તે પંક્તિ એક સંકલ્પના છે અથવા એવું સાધન છે જેમાં MAWL ટ્રેક નથી; માત્ર HOST નો ઉપયોગ કરો.